દેવાયત પંડિત

આ પણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય આવી આગમ ભાગ તરફ એક પરંપરા છે તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો થઈ ગયા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જાણીશું ગુજરાતના એવા સંત જેમણે દુનિયામાં શું થશે તેની ભવિષ્યવાણી વર્ષો પહેલા જ કરી લીધી હતી દોસ્તો આપણે વાત કરી રહ્યા છીએ સંત દેવાયત પંડીત ની જેમ લેખાજોખા સાચા ચડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર રામસાગર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગ હતા ત્યારે તેમના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવ તો અહીં તમે જોઈ શકો છો દેવાયત પંડિત Agamvani દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હતા. તેમન...